“સાસુ વહુ વચ્ચેની ગૂંચવણ” શું ખરેખર ઉકેલી શકાય!
નોંધ:- આ લેખ વાંચતી અને સમજતી વખતે આપણી ડિગ્રી, સુંદરતા, પોસ્ટ, સંપત્તિ, સામાજિક અને પારિવારિક દરજ્જો વગેરે બાજુ પર રાખવા જરૂરી છે. પ્રસ્તાવના આપણું જીવન સંબંધોના...
શું આપણને બીમાર કરતા આ 7 રહસ્યમય કારણો વિશે તમે જાણો છો?
પ્રસ્તાવના ગુજરાતીમાં એક ખૂબ જ સુંદર કહેવત છે “પહેલું સુખ તે જાતે નર્યા” અર્થાત સ્વસ્થ હોવું તેનાથી મોટું કોઈ સુખ નથી આપણે પણ જાણીએ છીએ કે...
માનસિક શાંતિ માટે શું કરવું!
દરેક કાળ, સમય અને સ્થિતિમાં મનુષ્ય હંમેશા પોતાના જીવનને વધુ સુખદાયી, સહેલું અને સમૃદ્ધ બનાવવા ઇચ્છતો રહ્યો છે. વૈજ્ઞાનિક પુરાવા અનુસાર આશરે 70...
જીવનમાં સમસ્યાઓ આવવાનું એક કારણ આ પણ! “Law Of Attraction”
એક સમય હતો જ્યારે આપણે પશ્ચિમના લોકો અને તેમના સમાજ વિશે ઘણી બધી ટીકા ટિપ્પણીઓ કરતા હતા જેમકે – ત્યાં પરિવારની ભાવના નથી લોકો અલગ અલગ...
શું ખોટો વ્યક્તિ સુખી હોઈ શકે! – “Law Of Karma” By Arvindsinh Rana
શું ખોટો વ્યક્તિ સુખી હોઈ શકે! – “Law Of Karma” ઘણા સમય પહેલા ટીવી પર એક શો આવતો હતો “સચ કા સામના” જેમાં ભાગ લેનાર વ્યક્તિને...
બેવફાઈ ની સાયકોલોજી | ઈતિહાસ – કારણો અને ઉકેલ | By Arvindsinh Rana
બેવફાઈ ની સાયકોલોજી પ્રસ્તાવના:- માણસને જીવનમાં લાગતા આઘાતો માનો એક એટલે “જીવનસાથી ની બેવફાઈ”. ન્યુઝ પેપર, ટીવી સમાચારો, ક્રાઈમ પેટ્રોલ, સાવધાન ઈન્ડિયા વગેરેમાં ભરપૂર પ્રમાણમાં બેવફાઈને...
જો તમે સરળતા થી રડી ન શકતા હોય તો, ચેતી જજો!
તમે છેલ્લે ક્યારે રડ્યા હતા? ગઈ રાત્રે મારા દીકરા હર્ષવર્ધને મને એક સવાલ કર્યો, ‘પપ્પા તમે છેલ્લે ક્યારે રડ્યા હતા?’ મેં કહ્યું આમ તો ભાવવિભોર થઈને...
“સ્ત્રી-પુરુષ ના સંબંધો” ચલે તો ચાંદ તક, નહિ તો શામ તક!
(સ્ત્રી – પુરુષ વચ્ચેનું આકર્ષણ) શું ચાઇના નો માલ છે! આપણા પાડોશી દેશ ચાઇનાની પ્રોડક્ટસ વિશે એક કહેવત પ્રચલિત છે “ચલે તો ચાંદ તક, નહીં તો...
આપણે સંતાનોને શું આપવું જોઈએ!
એવું ઘણીવાર કહેવામાં આવે છે કે માનવીની ઇચ્છાઓ અનંત છે. કારણ કે ઇચ્છા દ્વારા મેળવેલી વસ્તુ અથવા વ્યક્તિ પાછળનું પ્રેરક બળ મોહ, લાલસા, આકર્ષણ કે અહમ્...

