સાયકોલોજી

More

હંમેશા ખુશ રહેવા માટે નો ફોર્મ્યુલા શું છે? | Formula of Happiness according to Psychology

  • માર્ચ 12, 2023

ખુશ રહેવા માટે નો એકમાત્ર ફોર્મ્યુલા કયો છે! સ્કૂલમાં જ્યારે અંગ્રેજી ગ્રામર વ્યાકરણ ભણાવવામાં આવતું ત્યારે અલગ અલગ કાળ (Tense) ખૂબ ગૂંચવાડો ઉભો કરતા. કયા સમયે...

More

સ્ટ્રેસ દૂર કરવા માટે સૌથી સરળ ઉપાય | 8 Stress Reliever tips by Arvindsinh Rana

  • માર્ચ 10, 2023

જ્યારે જ્યારે આપણે ચિંતિત હોઈએ, તણાવ અનુભવતા હોય ત્યારે આ સ્ટ્રેસ દૂર કરવા માટે  ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ. તમને પણ કોઈક વાર એવું થતું હશે...

More

માનસિક શાંતિ નથી? તો આ 6 વાત ધ્યાનમાં રાખજો by Arvindsinh Rana

  • માર્ચ 5, 2023

માનસિક શાંતિ મેળવવી હોય તો આ વાત ધ્યાનમાં રાખજો વાતની શરૂઆત એક વાર્તાથી કરીએ – એક સામાન્ય વ્યક્તિ દરિયાઈ મુસાફરી દરમ્યાન એક વિશાળકાય ચાર માળની સ્ટીમરનાં...

More

ગાય માતા કેહવાય કે ફક્ત પ્રાણી !

  • માર્ચ 2, 2023

ગાય માતા કેહવાય કે ફક્ત પ્રાણી ! આપણે કોઈને નીચું બતાવવાનો પ્રયત્ન ત્યારે કરીએ, જ્યારે આપણે તેને પોતાના કરતા ઊંચા માનતા હોય. જેમ કે ભારતીય સંસ્કૃતિની...

More

સુખી લગ્નજીવન માટે આ 2 વાત ખુબ અગત્યની | 2 Tips for Happy Marriage Life

  • ફેબ્રુવારી 25, 2023

સુખી લગ્નજીવન માટે એવી કઈ વસ્તુની ખાસ જરૂર છે, જે મોટાભાગના લોકોના લગ્નજીવન માં ખૂટતી હોય છે. તેના વિશે આપણે ઊંડાણ પૂર્વક ની ખુબ વ્યવહારુ ચર્ચા...

More

સારી ટેવ પાડવા શું કરવુ | how to develop good habits by Arvindsinh Rana

  • ફેબ્રુવારી 24, 2023

સારી ટેવ પાડવા શું કરવુ ??? આપણી ટેવો નું મનોવિજ્ઞાન સમજવા માટે આપણી માનવ જાતિ નો ઇતિહાસ સમજવો જરૂરી છે. જેને આપણે આદિમાનવ કહીએ છીએ તેમના...

More

3 Best Parenting Tips – બાળકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? By Arvindsinh Rana

  • ફેબ્રુવારી 21, 2023

બાળકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? આ પ્રશ્ન લગભગ દરેક Parents ને મૂંઝવતો હોય છે. એક child counselor હોવાના કારણે માતા પિતા અને બાળકો વચ્ચે ઘર્ષણો...

More

શું જ્યોતિષ શાસ્ત્ર ખરેખર વિજ્ઞાન છે? કે અંધશ્રદ્ધા ! 6 રસપ્રદ તારણો By Arvindsinh Rana

  • ફેબ્રુવારી 3, 2023

શું જ્યોતિષ શાસ્ત્ર ખરેખર વિજ્ઞાન છે? કે અંધશ્રદ્ધા ! કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે વિષય બાબત જો આપણને પૂરતી સમજ ન હોય અથવા તેને સમજવા માટે પૂરતો...

More

તમારા પૈસા તમને આનંદ અને સંતોષ આપે છે? જાણો આ 3 રીત – તમને મદદ કરશે.

  • ઓગસ્ટ 31, 2020

પૈસા કમાવા અને તેનો સદુપયોગ કરવો તે બંને જુદી જુદી બાબતો છે. આપણે જોઈએ છીએ કે ઘણી વાર લોકો ધન તો ઘણું ભેગું કરી લે છે...

Call Now for Appointment